ચોરી ચુપકે ચુપકે એટીએમ તોડવા વાળી ગેંગ આજે એના મિશન
માં સફળ થયી ગયી અને એને AXIS BANK નું એટીએમ ને લૂંટી લીધું।
Image Source
અને એમાંથી 4.57લાખ ખંખેરી લીધા અને એક માં સફળતા મળી તો
ICICI BANK ના ATM ને પણ લૂંટવાનું પ્રયાસ કર્યું પાર।
તેમાં એ સફળ ના બની શક્ય અને એની સેક્યુરીટી ને તોડવામાં
નિષ્ફળ રાહના અને ફરાર થયી ગયા છે બેંક ના ATM ને લૂંટવાના।
Image Source
પ્રયાસ આજ કલ વધી રહ્યા છે અને લૂટેરા પણ આત્મ ને ટાર્ગેટ કરી રહ્યા
છે એનું સોલ્યૂશન સેક્યુરીટી ને સ્ટ્રોંગ કરવું બહુવાજ જરૂરી છે ।
અને હમારા ભારત માં આવી ઘટના વધતી રહી છે એક ગંભીર
સમસ્યા છે આપણા માટે અને અટકાવવું બહુવાજ જરૂરી છે ।
બેંક નું નુકસાન કરવું સરકાર નું નુકસાન કરવું છે અને
સરકારી ખઝાના ને નુકસાન ના થવું જોઈએ ।