કેમ છો દોસ્તો મજામાં ના બધાએ આજે આપણે વાત કરીશું ઈલાહાબાદમાં વિદ્યાલય હોસ્ટેલ ને ખાલી કરવાની ધમકી આપી હતી. (વોશ આઉટ) ના વિરોધમાં મંગળવારે બહુ મોટી બબાલ થઇ હતી.
રોડવેઝની વાહન બસ અને પોલીસની જીપ આપણે વાહનોને સળગાવી દીધા હતાં
અને ૨૪ વાહનનોને ખૂબ નુકસાન પહોંચાડયું હતું તોડફોડમાં અને પોલીસ ફોર્સને નિશાનો બનાવીને દેશી બોમ્બ થી હુમલો કર્યો.
વિદ્યાલય ની આજુબાજુ પથ્થરમારો કર્યો હતો.
પછી પોલીસ આવી ગઈ અને આ ગુનેગારને દોડાવી દોડાવીને માર્યા.
પબ્લિક નથી ચાહતી હતી કે પરીક્ષા ના ટાઈમ માં વિદ્યાલય હોસ્ટેલ ખાલી થાય.
વોશ આઉટ નિ પ્રસ્તાવીક ના વિરોધમાં બબાલ બેથી અઢી કલાક સુધી ચાલી હતી.
એ પછી ઇલાહાબાદ વિદ્યાલય પ્રશાસન બેકફૂટ પર આવી ગયા.
તો દોસ્તો તમને અમારી ન્યુઝ સારી લાગી હોય તો પ્લીઝ મને ફોલો કરજો.
ફોલો હશે તો મારી બીજી ન્યુઝ તમારા સુધી પહોંચવામાં મને સહેજ પણ તકલીફ નહીં.
અને તમને આ મારીને જ પસંદ આવ્યો હોય તો તમે મને વોટ કરજો.
ધન્યવાદ...