લડાઈ-ઝઘડા એટલાં વધી ગયેલ છે કે હવે દુનિયાની લિમિટેડ રકમ માટે એક બીજાનું ખૂન કરવું હવે આ એક સામાન્ય વાત થઈ ગઈ છે હું વાત કરી રહી છું વડોદરા 1 નાના ગામ પાસે ડબલ મર્ડર ઘટના ઘટી છે અન જાણવા મળ્યું છે કે આ ડબલ મર્ડર પાછળ જમીન વિવાદ સામે આવી ગયું છે હતા ફેમિલી problems તો ચાલતા હતા હવે આ જમીન વિવાદ એટલો વધી ગયો કે એકબીજાનો મર્ડર કરવામાં અથવા કરાવવામાં કોઈ આગળ વિચારવા માટે તૈયાર જ નથી આ જમીનના ઝઘડા એટલા વધી ગયા છે પણ સમાજમાં એના લીધે એટલા બધા ક્રાઈમ થવા।
Image Source
માંડયા છે હવે આ બધી વસ્તુ એવું લાગે છે કે ઘટના રીપિટ થઇ રહી છે જમીનના લીધે એક મહિલાનું મોત થઈ ગયું છે જેની જેની।
તસવીર તમે જોઈ રહ્યા છો પણ એના સાથે જે બીજો માણસ છે અને એને પણ વગર ફાલતુ મોતની સફર કરાવી દીધી એ તો ફક્ત લોખંડના દરવાજા લગાડવા માટે એમની જોડે બિઝનેસ રિલેશન રાખતો હતો પણ એને પણ મારી નાંખવામાં આવે તો ખૂબ જ।
મોટું અન્યાય છે પૈસાની લાલચ આ જમીન ને કબ્જો કરવા માટે કોઈ બે ગુસ્સો ને મારી નાખું આતો ઈન્સાનિયત નથી શેતાનનું ।
કામ છે પણ હવે શું કરીએ આ યુગમાં આવા બધા બનાવવામાં આવ્યા છે હવે આગળ શું થશે એના વિશે તો આપણે કંઈ કહી ન શકતા પણ આપણે આટલું કરી શકીએ અમે એક સારા સ્વભાવવાળો અને ઈમાનદાર બનાવવાની કોશિશ કરીએ।
એ ખૂબ જરૂરી હવે થઈ ગયો છે બે પરિવારના એક-એક શકે છે આજે દુનિયામાં આ રહ્યા એ આજે એમના ઘરમાં સુખી માહોલ બની ગયો એવું કોઈને સાથે ન બને એટલા માટે આપણે એક ઈમાનદાર ને સાચો અને સત્ય નો સાથ આપે એવો માનવ બનવાની।
કોશિશ કરવી જોઈએ અને દુનિયાને લાલચથી બચવા માટે જે પણ પ્રયત્નો કરી શકીએ એના ઉપર અમલ કરવું એ આપણા જીવન માટે આ ખૂબ જરૂરી બની ગયું છે એટલે કોશિશ કરો દુનિયા ની લાલચ ની દુનિયા લિમિટેડ માટે કોઈને ઈજા ન આપો।
રિલેશનશિપના ખરાબ કરો અને કોઈને પૈસા માટે જમીન માટે કોઈની જિંદગી નો નાશ ન કરો એની જીંદગી ખરાબ ન કરો એને એની જિંદગીનો અંત ન કરો આવી હું પ્રાર્થના કરું છું।