🍺🥃🥂
PEG (પેગ) આ શબ્દપ્રયોગ ક્યારે ઉપયોગમાં આવ્યો...!!!
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
લંડનમા ઠંડા વાતાવરણમા ત્યાંના ખાણીયાઓ (ખાણ-કામગાર)આખો દીવસ કામ કર્યા પછી..ખાણ માલીક સાંજે દરેકને એક ગ્લાસ દારૂ પીવા દેતા...અને તે કામગાર દારૂ પીને ખુબજ ખુશ થતા...અને તે આનંદાયી દારૂના ગ્લાસને..,
Precious Evening Glass
કહેતા અને એના ઉપરથી એનું શોર્ટ-ફોર્મ PEG થઈ ગયું..!!
🍺🥃🥃🥃🥃🥃
આપણે પીતા ન હોય તો પણ આ માહીતી રાખવી પડે...,આપણા યારો-દોસ્તો માટે...બીજું શુ...!!!