ચોરી અને કિડનેપિંગ અને ઘણા બધા ક્રાઈમ વધી રહ્યા છે અને એમાં ઘણો બધો વધારો જોવા મળે છે આજે એક એવી ઘટના ઘટી છેજેમાં પણ દાદાગીરી ચીટીંગ અને પીઠ પાછળ ઘા કરીને પૈસા નથી લેવાના કામો થવા માટે છે તો વાત કરીએ એક કંપનીના કર્મચારીને ।
Image Source
Image Source
પોતાના મતલબ અને મોકા ઉપર જોકે મારવાવાળા લુટેરા કર્મચારીને વાતોમાં ફસાવીને અચાનક એના ઉપર લાલ મરચા નો પાવડર ફેંકી દીધો અને એના પાસેથી પાંચ લાખથી પણ વધારે રકમ લઈને લૂંટારા ફરાર થઈ ગયા અને એક સામાન્ય વ્યક્તિને પોતાની જાળમાં ।
Image Source
ફસાવીને ઘણા બધા રૂપિયા ખંખેરી લીધા અને ત્યારે ફરાર થઈ ગયા અને એક સામાન્ય વ્યક્તિ ઉપર ધોકેબાજ પૈસા લઈને ભાગી પડ્યા આ બનાવથી એક વાત તો સાબિત થઇ ગઇ છે કે આ લોકોને પહેલાથી જ ખબર હતી કે તેના કંપનીના કર્મચારી પાસે કેટલા પૈસા છે એને ।
ક્યાં આવવાનો છે એને ક્યાં રોકાવાનું છે એનો જ ફાયદો ઉપાડી ને ફાયદો ઉપાડે છે ત્યાં સુધી ફાયદો ઉપાડજો કામનું અનહદ ક્યાંયને ક્યાંય તમને દબોચી લેશે પણ આ લૂંટારાઓને પોલીસ જલદીથી જલદી પકડી પાડે અને એના ઉપર કાનૂની કાર્યવાહી થાય એવી હમે અપેક્ષા રાખીએ છીએ।